શ્રી સંસ્કાર કમ્પ્યુટર લેબએ શાળાનું વિશિષ્ટ અંગ છે. જેના માધ્યમથી શાળાના ધોરણ ૮ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટરનું એક વિષય તરીકે શિક્ષણ લઈ રહ્યા છે.
તેમજ "ગુજરાત નોલેજ સોસાયટી" અંતર્ગત ૯૭ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. જેના માધ્યમથી જુદા જુદા ૩૮ કરતાં પણ વધું કમ્પ્યુટરના અધ્યતન અભ્યાસ ક્રમોનું શિક્ષણ ગ્રામ્ય વિસ્તારમાં શક્ય બન્યું છે.
Computer Istroctor & web editor
Dave Kiran Champaklal
B.R.S,P.G.D.C.A,cer in Soft Pro(ganpat Uni.),cer in I.T
Devlop into First time Successfull G.K.S batch in this school
|
|